ઈકો કલબ
Monday, Jul 13, 2020
વિષય: સ્વચ્છતા પખવાડિયા 2020 અંતર્ગત યોજવામાં આવેલ કવિઝ સ્પર્ધામાં ભાગ લેવા બાબત ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા ચાલતા સ્વચ્છતા એકશન પ્લાન કાર્યક્રમ અંતર્ગત તા. ૦૧ થી ૧૪ જુલાઈ ૨૦૨૦ દરમિયાન સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરેલ છે. જે અંતર્ગત ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા અને સ્વસ્થતા અંગેની ઓનલાઈન કવિઝ સ્પર્ધાનું આયોજન કરેલુ છે. જેમાં શિક્ષકો કે વિધ્યાર્થીઓ કોઈ પણ ભાગ લઈ શકે છે. ક્વિઝમાં ૮૦% ગુણ પ્રાપ્ત કરનાર ને ડીજીટલ સર્ટીફીકેટ પ્રોત્સાહન રૂપે આપવામાં આવશે. આ ક્વિઝ આગામી તા. 18-07-2020 સુધી ખુલ્લી રહેશે. ઉક્ત ક્વિઝમાં વધુમાં વધુ લોકો જોડાય તેવા પ્રયત્નો કરવા વિનંતી છે. ક્વિઝમાં ભાગ લેવા નીચેની લિન્ક ઓપન કરો: https://docs.google.com/forms/d/e/1FAIpQLSdvVU647w7wfG02nXqcIGxkSenzdlscwnUCEkLRrrSsVRt72w/viewform?usp=sf_link
Download Attachment
Important Links